🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿
Gondal, Gujarat
₹ 1,080