નમસ્કાર ખેડૂત મિત્રો! 👨🌾 જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ હવે આવી ગઈ છે. 🥜મગફળીની ખેતીની એક નવી જ દિશા 🥜વાવણીથી-લણણી સુધીની તમામ માહિતી અલગ અલગ વિષયના નિષ્ણાંત દ્વારા તો ReAgri દ્વારા આયોજિત આ ખાસ એક દિવસીય વર્કશોપમાં જરૂર જોડાઓ. 📍સ્થળ: હેમુ ગઢવી (AC ઓડિટોરિયમ) હોલ, રાજકોટ. તારીખ - 9/4/2026, ગુરુવાર સમય - સવારે 9 વાગ્યાથી સાંજે 5-30 વાગ્યા સુધી 📞વધુ માહિતી માટે સંપર્ક: 7211152520 7211152521 ⚡ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વર્કશોપ AC ઓડિટોરિયમમાં હોવાથી મર્યાદિત સીટ છે તો જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી 🌾
Rajkot, Gujarat
Contact for price