લાકડાના 3 દરવાજા વેચવાના છે.એક પ્લાયવૂડ શીટ વેચવાની છે, એક ન્યુ કન્ડિશન લાકડા ની ફ્રેમ સારી કન્ડિશન વાપરવા લાયક. બધું સાથે આપી દેવાનુ છે,રાજકોટ લોકેશન મા લેવામાં, ઈન્ટરેસ્ટ હોય એ કોન્ટેક્ટ કરો 8000245353 વેલા તે પેલા આપી દેવાના છે.
Rajkot, Gujarat
₹ 1,700