શાકભાજી રોપા, ફળફૂલ કલમ અને બિયારણ હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ
કેશવ રોપા ઉછેર કેન્દૃ
Member since Mar 2026
Description
ખેડૂત મિત્રો માટે વિવિધ પ્રકારના શાકભાજી રોપા, ફળફૂલની કલમ અને શાકભાજીના બિયારણ હવે સારા ભાવમાં ઉપલબ્ધ છે.
✓ શાકભાજી રોપા: રીંગણ, મરચી, ટમેટા, કોબી, ફ્લાવર, આલકુટ, લાલ કોબી, લીલું ફ્લાવર, ડુંગળી
✓ ફળફૂલ કલમ: પપૈયા, જમરૂખ કલમ, ડ્રેગન ફ્રૂટ, જાંબુ કલમ, દાડમ કલમ, બોર કલમ વગેરે
✓ શાકભાજી બિયારણ: વિવિધ પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ ઉપલબ્ધ
સારા પાક અને વધુ ઉત્પાદન માટે આજે જ સંપર્ક કરો.
વાજબી ભાવમાં સારી ગુણવત્તા સાથે તમામ વસ્તુઓ ઉપલબ્ધ. 🌿🌾
Safety Tips
- Meet in a public place
- Check the item before buying
- Pay only after collecting the item
- Avoid transferring money in advance