Sell or Buy Pets & Farm Animals

પાલતુ પ્રાણી વેચવા કે ખરીદવા માટે નું શ્રેષ્ઠ પ્લેટફોર્મ – MyAdRocket

S
Super Admin
પાલતુ પ્રાણી વેચવા કે ખરીદવા માટે નું  શ્રેષ્ઠ પ્લેટફોર્મ – MyAdRocket
ગાય, ભેંસ, ઘોડા વેચવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ – MyAdRocket
શું તમે ગુજરાતમાં ગાય, ભેંસ, બળદ, બકરી, ઘેટું, ઘોડો અથવા ઊંટ વેચવા માંગો છો?

હવે સ્થાનિક પશુ બજાર કે દલાલ પર નિર્ભર રહેવાની જરૂર નથી.
MyAdRocket.com પર તમે તમારા ફાર્મ એનિમલ મફતમાં પોસ્ટ કરી શકો છો અને સીધા ગુજરાતના ખરીદદારો સુધી પહોંચી શકો છો.

📍 ગુજરાતના શહેરો કે ગામડાઓ માંથી સીધા ખરીદદારો મેળવો
MyAdRocket પર તમે ગુજરાત ના કોઈપણ  શહેર કે  ગામડાઓ માં સરળતાથી વેચાણ કરી શકો છો

લોકો રોજ સર્ચ કરે છે:
ગાય વેચાણ રાજકોટ
ભેંસ વેચાણ અમદાવાદ
જર્સી ગાય વેચાણ
ઘોડો વેચાણ સુરત
બકરી વેચાણ ગુજરાત

તમારી એડ Google અને MyAdRocket સર્ચમાં દેખાશે.

📝 યોગ્ય કેટેગરી પસંદ કરો

Category: Pets → Farm Animal
અંદરથી પસંદ કરો:
  • Cow (ગાય)
  • Buffalo (ભેંસ)
  • Bull (બળદ)
  • Goat (બકરી)
  • Sheep (ઘેટું)
  • Horse (ઘોડો)
  • Camel (ઊંટ)
આથી તમારી  એડ સાચા ખરીદદારો સુધી પહોંચશે.

🚀 MyAdRocket પર વેચાણ કેમ કરવું?

✅ મફત ક્લાસિફાઈડ એડ્સ ગુજરાત
✅ સીધો ગ્રાહક સંપર્ક
✅ દલાલ વગર સીધી ડીલ
✅ સ્થાનિક ખરીદદારો સુધી પહોંચ
✅ ઝડપી અને સરળ પોસ્ટિંગ

આ એક સમગ્ર ભારત માટેનું ઓનલાઇન માર્કેટપ્લેસ છે.

📞 કેવી રીતે ગ્રાહકો મળશે?
  • ખરીદદારો સીધો Call Now કરશે
  • અથવા મેસેજ મોકલશે
  • તમે સીધો ભાવ નક્કી કરી શકો
આ રીતે તમે ઝડપથી તમારા પ્રાણી વેચી શકો છો.